logo

ગુજરાત ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના પ્રમુખ સ્થાને આજરોજ 26 વલસાડ ડાંગ લોકસભા સીટ ના ભારતીય જનતા પાર્ટીના માનનીય ઉમેદવાર શ્રી ધવલભાઇ પટેલ

ગુજરાત ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના પ્રમુખ સ્થાને આજરોજ 26 વલસાડ ડાંગ લોકસભા સીટ ના ભારતીય જનતા પાર્ટીના માનનીય ઉમેદવાર શ્રી ધવલભાઇ પટેલ ના સમર્થન માં આહવા ડાંગ ખાતે વિશાળ જનસભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં મતદારો ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ના નાણાં,પેટ્રોલિયમ તેમજ ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ ,આદિજાતી શ્રમ રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઇ,ઉપ દંડક શ્રી વિજયભાઈ, ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ,લોકસભા પ્રભારી કરસનભાઈ,સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ,જિલ્લા પ્રમુખ કિશોરભાઈ,વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ સાથે પાર્ટી ના ચૂંટાયેલ સભ્યો અને સંગઠન ના કાર્યકર્તા સરપંચ શ્રી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

18
498 views